"ત્રિગર્ભસ્તરીય (Triploblastic), અખંડિત (unsegmented), દેહકોષ્ઠરહિત (acoelomate), દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવતા અને અલિંગી તેમજ લિંગી બંને રીતે પ્રજનન કરતા, જેમાં કેટલાક પરોપજીવી સ્વરૂપો જોવા મળે છે". ઉપરનું વર્ણન કયા સમુદાયની લાક્ષણિકતા છે?

  • A
    નૂપુરક (Annelida)
  • B
    કંકતધરા (Ctenophora)
  • C
    કોષ્ઠાંત્રિ (Cnidaria)
  • D
    પૃથુકૃમિ (Platyhelminthes)

Explore More

Similar Questions

$Schistosoma$ એ કયાં જોવા મળતું પરોપજીવી છે?

નુપૂરક (Annelida) થી વિપરીત પૃથુકૃમિ (Platyhelminthes) માં શું જોવા મળે છે?

$Taenia$ $solium$ ની $Cysticercus$ ડિંભ (larva) શેમાં વિકસે છે?

મનુષ્યોમાં પરોપજીવી ચેપ લગાડતા કૃમિઓના અભ્યાસને શું કહેવામાં આવે છે?

$Lung \ Fluke$ (ફેફસાનો કૃમિ) કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo